Home » News » Bollywood Buzz » Mumbai Mirror Movie Special Premier Pics

'મુંબઇ મિરર'નાં પ્રીમિયરમાં ઉમટી પડી અનેક બોલિવૂડ હસ્તીઓ

divyabhaskar.com | Jan 18, 2013, 12:33PM IST

અંકુશ ભટ્ટ નિર્દેશિત 'મુંબઇ મિરર' રિલિઝ થઇ ગઇ છે.આ ફિલ્મમાં સચિન જોશી, ગિહાના ખાન, આદિત્ય

પંચોલી, મહેશ માંજરેકર અને પ્રકાશ રાજે મુખ્ય ભૂમિકા નિભાવી છે.



ફિલ્મ રીલિઝ પહેલાં આ ફિલ્મનો મુંબઇમાં ભવ્ય પ્રીમિયર યોજવામાં આવ્યો હતો.જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.


ફિલ્મ પ્રીમિયરની ખાસ તસવીરો પર કરો એક નજર...

Dandiya Contest
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment