BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Mukesh Ambani's Party, Bollywood Rock

અંબાણીની ભાણીની સગાઈની પાર્ટીમાં બોલિવૂડનો ઠાઠ-માઠ તસવીરોમાં

1 of 34 Photos

દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની ભાણી નયનતારાની સગાઈની ખુશીમાં પાંચ જાન્યુઆરીના રોજ પોતાના ઘર એન્ટીલિયામાં એક ભવ્ય પાર્ટી આપી હતી. પાર્ટી રાત્રે 8.30એ શરૂ થઈ હતી. પાર્ટી મોડી રાત 2.15 સુધી ચાલી હતી. પાર્ટીમાં બિઝનેસમેન, બોલિવૂડ અને રાજકારણીઓ આવ્યાં હતાં.

નયનતારાનાં મામા અને મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ હાજર રહ્યાં હતાં.

પાર્ટીમાં શાહરૂખ ખાને અડધો કલાકનું પર્ફોમન્સ પણ આપ્યું હતું. કોકિલાબેન અંબાણી ગાયિકા લતા મંગેશકરને ગાડી સુધી મૂકવા આવ્યા હતાં.


Your Opinion
 
 
Code:
9 + 2

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment