BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> Reviews >> Film Reviews >> Movie Review: Race 2

ફિલ્મ રિવ્યૂઃ રેસ 2

Mayank Shekhar | Jan 28, 2013, 13:05PM IST
 
 

Movie Name:
રેસ 2
 
 
Viewer Rating: 
 
 
Critic Rating:
(1.5/5)
 
 
Star Cast:
સૈફ અલીખાન,જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ,અનિલ કપૂર જેકલીન ફર્નાન્ડીઝ
 
 
Director:
અબ્બાસ-મસ્તાન
 
 
Producer:
રમેશ એસ.તૌરાની, સિદ્ધાર્થ રોય કપૂર, રોની સ્ક્રુવાલા
 
 
Music Director:
સલીમ-સુલૈમાન
 
 
Genre:
એક્શન થ્રીલર
 
 
Story

 

રેટિંગઃ 1.5

કલાકારોઃ સૈફ અલીખાન,જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ,અનિલ કપૂર જેકલીન ફર્નાન્ડીઝ

નિર્દેશકઃ અબ્બાસ-મસ્તાન

નિર્માતાઃ રમેશ એસ.તૌરાની, સિદ્ધાર્થ રોય કપૂર, રોની સ્ક્રુવાલા

સંગીતકારઃ સલીમ-સુલૈમાન

જેનરઃ એક્શન થ્રીલર

રીલિઝ તારીખઃ જાન્યુઆરી 25, 2013


'રેસ 2' મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ,નામ હૈ સૈફ અલીખાનઃ સૈફે તેનાં કોસ્ટાર જ્હોન અબ્રાહમને આમ જ કંઇક કહેવાની જરૂર છે.જ્હોન કરેલાં વર્ણન મુજબ તે ઘણો નબળો પૂરવાર થયો છે.'તને અમે લાગતું હશે કે તું મારૂં સ્થાન લઇશ? આ રેસમાં હું શરૂઆતથી જ છું'.


આ ડાયલોગ એક આંતરિક જોક છે કે નહીં તેની મને ખાતરી નથી.પરંતુ આ એક સારો મુદ્દો છે.બજેટનો સવાલ છે ત્યાં સુધી આ ફિલ્મ 'રેસ'નો બાપ છે.આ ફિલ્મમાં બેસ્ટ સ્ટન્ટ અને ચેઇઝ સીન્સ છે.તીરંદાજી માસ્ટર્સ છે.તલવાર બાજી છે.દઃખી ચહેરાઓની ભવા તણાયેલી છે.


જ્હોન હંમેશા શર્ટ વિના જ જોવા મળે છે.તેમજ માર મારીને જીવ લેનારો છે.બે હિરોને સરખું જ ફુટેજ મળ્યું હોય તેમ મને લાગે છે અથવા તો તેઓ વચ્ચેની રેસ સંતુલિત છે.જ્હોન જુગારખાનાના માલિકની ભૂમિકા નિભાવી રહ્યો છે.પટકથા કહેનાર મુજબ,'ઇસકી ઝીંદગી હવા સે બાતેં કરતી હૈ(તેનું જીવન હવા સાથે વાતો કરે છે)'.

તેને બાબતો પસંદ નથીઃ'દુસરો કી બેઇમાની, ખુદ કી ઇમાનદારી'.ઠગ બનેલો સૈફ આ બિલિયોનેરને પછાડવા માગે છે.સૈફની આ ચાલથી જ્હોન માહિતગાર હોય છે. વર્ષ 2008માં અબ્બાસ-મસ્તાનની 'રેસ'રીલિઝ થઇ હતી.તે ફિલ્મની કથા કોઇને યાદ છે કે નહીં તે અંગે હું કંઇ જાણતો નથી.તે ફિલ્મ હોલિવૂડ મૂવી રોલેન્ડ જોફેની 'ગુડબાય લવર'(1998)પરથી પ્રેરિત હતી.જ્યારે આ નિર્દેશક બંધુ બેલડીની છેલ્લી ફિલ્મ 'પ્લેયર્સ'(2012) પણ 'ઇટાલીયન જોબ'(2003)ની નકલ હતી.

આ એક ઓરિજીનલ ફિલ્મ છે. ઇન્ટરવલ સુધી જ આ ફિલ્મ લખી હોવાથી તેની ખાતરી થાય છે.પટકથા પર વધુ સમય આપવાને બદલે ફિલ્મ પર સહેલાઇ કરોડો રૂપિયા ખર્ચ્યા હોય તેમ લાગે છે.પ્રથમ ભાગ હીટ હતો.પરંતુ આ ભાગ ઘણો મોડો પડ્યો છે કારણ કે સિક્વલ તુરંત જ આવવી જરૂરી છે.ત્રણ બિકીની (દીપિકા પાદુકોણ, જેકલીન ફર્નાન્ડીઝ, અમિષા પટેલ) એક મૂવી ટીકીટમાં સારી બાબત છે.આ ફિલ્મની ત્રણેય નાયિકા પૈકીની એક(અમિષા) પ્રેમ માટે અનિલ કપૂરની છાતી પરનાં વાળ પણ શેવ કરે છે. અનિલ કપૂરને તો રમૂજ કરવા માટે લીધો છે.તે ટીફીનમાંથી સફરજન ઝાપટ્યાં કરે છે અને તેના મૂર્ખ આસિસ્ટન્ટ સાથે દ્વિઅર્થી ટૂચકાઓ કર્યા કરે છે.

જ્યાં સુધી આ ફિલ્મની વાર્તામાં શું તે જાણવા ઇચ્છતા હોવ ત્યાં સુધી આ ઘણી સારી વાર્તા છે.સૈફ અલીખાનનું પાત્ર તેની ગર્લફ્રેન્ડ(બિપાસા બસુ)નાં મૃત્યુંનો બદલો લેવા માગતો હોય છે.તેને તે કામ પણ સરળ બની જાય છે અને માત્ર થોડી મિનિટોમાં જ તેનો ઉકેલ લાવી દે છે.

લૂંટ સિકવન્સ ઘણી સારી છે.હેલિકોપ્ટર શોટ્સ, કાર ચેઇઝીસ, જર્મન ઓટોમેકર ઓડીની જાહેરખબર આતીફ અસલમનાં ગીતો 'સાંસે',' સિમટને લગે',' સૈલાબ બહેને લગે' જેવા સ્ટાન્ડર્ટ મુજબ સારૂ કરી શકાય.તેમજ 'જીસ્મ' અને 'રૂહ' અને ડાન્સ ટ્રેક્સ 'પાર્ટી શાર્ટી' હિટ ગીત 'તુ મેરા હિરો હૈ' જેવું છે.સિનેમાઘરમાંથી બહાર આવતા હોવ ત્યારે તમારો આઇક્યુ ફરી ચેક ન કરતાં.

 
 
 

Your Opinion
 
 
Code:
9 + 7

 
Ad Link
Advertisement
Akash Parekh, ahmedabad
Score 63 |Latest Review : ડોન 2
 
 
 
Divyesh, navsari
Score 45 |Latest Review : ડોન 2
 
 
 
Atul Daftari, Ahmedabad
Score 31 |Latest Review : ડોન ૨
 
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment