Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

પ્રીતિના તે MMSએ ખળભળાટ મચાવ્યો હતો!

Source: Divyabhaskar.com   |   Last Updated 5:56 PM (31/01/2011)
 
 
 
 
 

અભિનેત્રીઓના નામે અનેક એમએમએસ ફરતા રહે છે. ઘણી વાર આ એમએમએસ સાથે છેડછાડ કરવામાં આવી હોય છે. આ એમએમએસ મોર્ફ કરીને બનાવવામાં આવ્યા હોય છે.


પ્રીતિ ઝિન્ટાનો પણ આવી જ રીતે એમએમએસ બનાવવામાં આવ્યો હતો. જો કે માનવામાં આવે છે કે, એમએમએસમાં જે યુવતી હતી તે પ્રીતિ નહીં પંરતુ તેના જેવી દેખાતી કોઈ અન્ય યુવતી હતી.


ઘણાં લોકો માને છે કે, તે એમએમએસમાં પ્રીતિ ઝિન્ટા જ હતી. પ્રીતિ એક હોટલમાં રોકાઈ હતી અને હોટલની રૂમમાં ન્હાવા ગઈ હતી. આ સમયે કોઈએ હોટલના બાથરૂમમાં કેમેરો મૂકી દીધો હતો. પ્રીતિ આ વાતથી અજાણ હતી.


એમએમએસ વહેતા થયા બાદ પ્રીતિએ દાવો કર્યો હતો, તે એમએમએસમાં તે નથી પરંતુ તેના જેવી દેખાતી કોઈ યુવતી છે.


આમ પણ બોલિવૂડ અભિનેત્રીઓ સાથે આ રીતની છેડછાડ થતી રહેતી હોય છે. પ્રીતિ સિવાય પણ કરિના કપૂર, રિયા સેન, મલ્લિકા શેરાવત, કેટરિના કૈફ સહિત અનેક અભિનેત્રીઓના એમએમએસ ફરતા રહેતા હોય છે.

આ કારણેથી તૂટ્યા નેસ-પ્રીતિના સંબંધો...!
પ્રીતિનું બાળપણ તસવીરોમાં...
આ વિવાદોએ ક્યારેય પ્રીતિનો સાથ ના છોડ્યો!
પ્રીતિને જન્મદિવસની શુભકામના...
શાહરૂખને એવોર્ડ મળતા રીતિક ઘર ભેગો થઈ ગયો!
સલ્લુને વગર લગ્ને બાળકો છે..!
આખરે, કોને પસંદ નથી અભિ-એશની નિકટતા?
અને બિગ બી ભૂતકાળમાં સરી પડ્યા!
શાહિદ પ્રિયંકાના પ્રેમમાં પાગલ...!
રણબિરના ખભા પર માથુ મૂકીને રડી રહી છે કેટરિના!
ફિલ્મફેર એવોર્ડમાં છવાયા સલમાન, શાહરૂખ
દરોડા પડ્યા ત્યારે કેટ રણબિરના ઘરમાં!‎
ઈમરાન વિદ્યાને ચુંબન નહીં કરે!
શાહિદની માતાના ત્રીજા લગ્ન તૂટી ગયા?
હું કંઈ સચિન તેંડુલકર નથી: રહેમાન


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 5

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.