Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

'મિશન ઈમ્પોસિબલ'એ કમાણીમાં બનાવ્યો અનોખો રેકોર્ડ

Source: Agency,   |   Last Updated 10:05 AM (07/02/2012)
 
 
 
 
 

હોલિવૂડ ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ - ઘોસ્ટ પ્રોટોકોલ'એ અત્યાર સુધી વર્લ્ડવાઈડ $ 571.9ની કમાણી કરીને એક અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.


આ ફિલ્મે ફ્રેન્ચાઈઝમાં હાઈએસ્ટ ગ્રોસિંગ ઈન્સ્ટોલમેન્ટો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ચાઈનમાં $ 12.7 મિલિયનની તમાણી કરી છે અને વિદેશી માર્કેટમાં બોક્સ ઓફિસમાં ટોપ પર આવી ગઈ છે. વીકએન્ડમાં આ ફિલ્મની $ 25.2 મિલિયન ટિકીટ વેચાઈ હતી.


અત્યાર સુધી આ ફિલ્મે $ 369.4 મિલિયનની વિદેશમાં અને વિશ્વભરમાં $ 571.9 મિલિયનની કમાણી કરી છે.


ઉલ્લેખનીય છે કે, 'મિશન ઈમ્પોસિબલ 2'(2000)એ વર્લ્ડવાઈડ $ 546 મિલિયનની કમાણી કરી હતી.


આ દરમિયાન 'શેરલોક હોમ્સ - અ ગેમ ઓફ શેડો' પણ વિદેશી માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે $ 18.1 મિલિયનની કમાણી વીકએન્ડમાં કરી છે. આ ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડવાઈડ માર્કેટમાં ન 476.2 મિલિયનની કમાણી કરી છે.


નોંધનીય છે કે, આ ફિલ્મમાં ટોમ ક્રૂઝ, જેરેમી રેન્નર, સિમોન પેગ, પૌલા પેટ્ટન અને ભારતીય અભિનેતા અનિલ કપૂર છે. ટોમ ક્રૂઝ ફિલ્મના પ્રમોશન અર્થે ભારત પણ આવ્યો હતો. આ ફિલ્મમાં અનિલ કપૂરની બહૂ જ ટૂંકી ભૂમિકા હોવાથી વિવાદ પણ થયો હતો.



Related Articles:

ટોમ ક્રૂઝ કેમ લઈ રહ્યો છે ‘મિસ્ટર ઈન્ડિયા’ની સીક્વલમાં ઈન્ટ્રેસ્ટ?
ટોમ ક્રૂઝની વેલકમ પાર્ટીમાં ઉમટ્યું બોલિવૂડ, જુઓ તસવીરો
ટોમ ક્રૂઝની એક ઝલક માટે ભારતીયો થયા દિવાના,તસવીરો
ભારતીયો ટોમ ક્રૂઝ પાછળ થયા દિવાના, જુઓ તસવીરોમાં
ટોમ ક્રુઝ અનિલ કપૂરને આપેલું વચન પૂર્ણ કરવા ભારત આવશે
હોલિવૂડ અભિનેતા ટોમ ક્રૂઝે કર્યુ અનિલ કપૂરનું અપમાન!


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 10

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.