BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Meet Sridevi’S Stepson Arjun Kapoor

મળો, આ છે બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીનો સાવકો પુત્ર

1 of 25 Photos

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીએ ફિલ્મનિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા છે. જ્યારે શ્રીએ બોની સાથે લગ્ન કર્યા ત્યારે બોની પરણિત હતો અને તે બે સંતાનોનો પિતા પણ હતો.

બોનીની પ્રથમ પત્નીનું નામ મોન કપૂર હતું અને તેનું ગયા વર્ષે કેન્સરને કારણે અવસાન થયું હતું. મોનાનો પુત્ર અર્જુન કપૂર આજે એક જાણીતો અભિનેતા છે.

થોડા સમય પહેલાં જ જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું કે તેના સંબંધો તેની સાવકી માતા શ્રી સાથે કેવા છે, તો તે થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયો હતો.

જોકે, પછીથી તેણે કહ્યું હતું કે તેની સાવકી માતા સાથે તેના સંબંધો સારા છે.

અર્જુન કપૂરે ઈશકઝાદેથી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. હાલમાં તે ગુંડેના શૂટિંગમાં વ્યસ્ત છે.
તો, ચાલો નજર કરીએ અર્જુનની અજાણી તસવીરો પર...


Your Opinion
 
 
Code:
5 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment