Home » News » Bollywood Buzz » Meet Ranbir And Kareena Kapoor’S Sister Riddhima Kapoor Sahani

કરિશ્મા-કરિનાથી પણ ખૂબસૂરત છે કપૂર પરિવારની આ કુડી

divyabhaskar.com | Jan 16, 2013, 13:35PM IST

બોલીવુડના પ્રખ્યાત પરિવાર એવા કપૂર ખાનદાનની પુત્રી રીધિમાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડા લોકો જ જાણે છે.રીશી અને નીતુ કપૂરની 33 વર્ષીય આ પુત્રીને સૌ કોઇ ફેશન ડિઝાઇનરથી ઓળખે છે.


તેમણે દિલ્હીનાં ગારમેન્ટ નિકાસકાર એવા ભરત સાહની સાથે વર્ષ 2006માં લગ્ન કરી લીધા હતાં.બન્ને એક ભવ્ય લગ્ન સમારોહમાં સપ્તપદીનાં સાતફેરા ફર્યાં હતાં.


રીધીમાની અજાણી તસવીરો પર કરો એક નજર...

() Click for comment
 
Advertisement
Email Print Comment