Home » News » Bollywood Buzz » Meet Kareena Kapoor’S Sister-In-Law Saba Ali Khan

આ છે કરિના કપૂરની નણંદ, પટૌડી પરિવારની કુંવરી

divyabhaskar.com | Jan 18, 2013, 18:21PM IST

સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન અભિનેરી ત્હોવાને કારણે ઘણી  જ જાણીતીછે. જોકે, સૈફ અને સોહાની એક બહેન સબા અલી ખાન પણ છે.



સબા અલી ખાનને ઘણાં ઓછા લોકો જાણે છે. જોકે, સબા અલી ખાન સોશ્યિલાઈટ તરીકે ઘણી જ જાણીતી છે.



સબા અલી ખાન જ્વેલરી ડિઝાઈનર છે અને સામાજીક રીતે ઘણી જ એક્ટિવ છે.



આજે અમે તમને સબા અલી ખાનનાં જીવનની કેટલીક ક્ષણોને તસવીરોમાં બતાવીશું....

Click for comment
 
 
Advertisement
Email Print Comment