Home » News » Bollywood Buzz » Meet Aishwarya Rai Bachchan’S Niece Navya Naveli

મળો, ઐશ્વર્યાની ભાણીને, છે ઘણી જ નટખટ અને રમતીયાળ!

divyabhaskar.com | Jan 19, 2013, 08:02AM IST

અમિતાભની પૌત્રી હોવાનો ફાયદો પણ આરાધ્યાને મળ્યો છે. જોકે, અમિતાભની દીકરી શ્વેતા નંદાના સંતાનોને આ લાભ થોડો ઓછો મળ્યો છે, તેમ કહી શકાય. શ્વેતાને બે સંતાનો છે.



આરાધ્યાનાં આ ભાઈ-બહેને સ્ટાર સ્ટેટ્સનો લાભ મળ્યો નથી. આજે આપણે આરાધ્યાની પિતરાઈ બહેન નાવ્યા નવેલી નંદાની તસવીરો પર કરીએ એક નજર....

Click for comment
 
 
 
Advertisement
Email Print Comment