Bollywood Homepage Reviews
Features
Television
Hollywood
Glamour
Star Birthday Bells
Bhaskar Exclusive Interviews
મનીષા કોઈરાલાને ગર્ભાશયનું કેન્સર, ઓપરેશન સફળ
divyabhaskar.com
| Dec 11, 2012, 14:40PM IST

મનીષા કોઈરાલાને ગર્ભાશયનું કેન્સર છે. સોમવારના રોજ ન્યૂ યોર્કમાં મનીષા પર સફળ સર્જરી કરવામાં આવી હતી.
મનીષાના મેનેજરે કહ્યું હતું કે મનીષા પર સોમવારના રોજ નવ વાગે ઓપરેશન કરવામાં આવ્યું છે. મનીષાના પરિવારે મેનેજરને આ વાત મેસેજથી જણાવી હતી. ઓપરેશન સફળ રહ્યું છે.
સોમવારના રોજ મનીષાની સાથે તેના નિકટના મિત્રો અને પરિવારના સભ્યો હતાં.
મનીષા જલ્દીથી સાજી થઈ જાય તેવી પ્રાર્થના...!
Ad Link
Advertisement
Top News
Advertisement





