
ફોટોશૂટ પછી ફોટોગ્રાફર પણ થઈ ગયો મલ્લિકાનો દિવાનો!
બોલિવૂડની હોટ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે 3ડી મેગેઝિન ‘વર્લ્ડઝ મોસ્ટ બ્યુટિફુલ’ માટે ઉત્તેજક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ વિશે મલ્લિકાએ કહ્યું હતું કે, ‘લોસ એન્જેલસની બહારના વેરાન સ્થળમાં શૂટિંગ કરવાની આટલી મજા આવશે એ મેં કદી કલ્પ્યું નહોતું. આવાં કોસ્ચ્યુમ્સ, મેકઅપ અને હેરસ્ટાઇલ્સ મેં અગાઉ કદી નથી કર્યાં.’ ફોટોગ્રાફર નિક પણ બોલિવૂડની આ હોટ સાઇરનથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો. મલ્લિકાની હોટ અદાઓ જોવા માટે ક્લિક કરો આ વીડિયો પર...
Related Articles:
મલ્લિકા થઈ ગુસ્સે, કિસિંગ કિંગ ઈમરાન વિષે કહી નાખ્યું આ
બિન્દાસ મલ્લિકા બની વિવેકની ગુરૂ, શીખવશે બોલ્ડ દ્રશ્યો!
હોટ દીપિકાની ખૂબસૂરતી પર ઓવારી ગયો રજનીકાંત!
પૂનમ પાંડેના આ હોટ અંદાજ પર થઈ જશો ફિદા, જુઓ તસવીરો
ચિક્કાર દારૂ પીને કરિના આપશે અર્જુન સાથે હોટ બેડરૂમ સીન્સ!