Home » News » Bollywood Buzz » Mahi Gill Unknown Facts Bollywood Actress

માહી ગીલના જીવનની અજાણી અને રસપ્રદ વાતો પર એક નજર

divyabhaskar.com | Feb 13, 2013, 15:11PM IST
માહી ગીલના જીવનની અજાણી અને રસપ્રદ વાતો પર એક નજર

બોલિવૂડમાં ઘણા કલાકારો થઈ ગયા કે જેમણે પોતાની અભિનયક્ષમતા વડે દર્શકોમાં આકર્ષણ જમાવ્યું ે. છઆવા જ કલાકારોમાં નવું નામ માહી ગીલનું ઉમેરાયું છે.



જેણે પોતાની અભિનયની આગવી શૈલી અને સાથે-સાથે પોતાની અદાઓ દ્રારા દર્શકોની નજરમાં એક આગવું સ્થાન મેળવ્યુ છે.અભિનય કરવાની ખાસ રીતથી તેણે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપરાંત દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.



ચાલો આજે આપણે એવા પંજાબી યુથ આઈકોન અને પંજાબી એક્ટર્સના રોલ મોડેલ એવી માહી ગીલની અજાણી વાતો જાણીએ....

Light a smile this Diwali campaign
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment