Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

'કરાટે ગર્લ'નો લોન્ચ થયો સેક્સી આલ્બમ, નેટ પર મચાવી ધૂમ

Source: divyabhaskar.com   |   Last Updated 12:27 PM (08/02/2012)
 
 
 
 
 
ગાયિકા જસલીન મથારૂનું નામ આમ તો અજાણ્યું છે પણ તે મુંબઈની છે. માત્ર 11 વર્ષની ઉંમરે તેણે વેસ્ટર્ન અને ક્લાસિકલ સંગીત શીખવાની શરૂઆત કરી હતી. 16 વર્ષની વયે તો ઈન્ટર કોલેજ સ્પર્ધામાં તે બેસ્ટ સિંગરનો ખિતાબ જીતી હતી.

પોતાની કરિયરની શરૂઆતના ત્રણ વર્ષો જસલીન મીકાની ટીમનો હિસ્સો રહી હતી. તેણે ભારતનાટ્યમ, હિપહોપ, સાલસા, બેલે ડાન્સિંગની સાથે સાથે બોલિવૂડના લટકા-મટકા પણ શીખ્યા હતા. આટલું જ નહીં તેણે કરાટેમાં બ્લેક બેલ્ટ પણ મેળવ્યો છે.

વેલેન્ટાઈન ડે પર તેણે 'Love Day Love Day' એક હોટ મ્યૂઝિક વીડિયો લોન્ચ કર્યો છે. જસલીનનું આ પહેલો મ્યૂઝિક આલ્બમ છે. આ આલ્બમે નેટ પર સનસની મચાવી દીધી છે.



Related Articles:

ચિક્કાર દારૂ પીને કરિના આપશે અર્જુન સાથે હોટ બેડરૂમ સીન્સ!
ગુજરાતણ બ્રિન્દ્રાની હોટ તસવીરો બસ એક ક્લિક પર
તસવીરોમાં \'એજન્ટ વિનોદ\'ની હોટ ગર્લ મલ્લિકાનો સેક્સી અંદાજ
જ્યારે સીધી-સાદી જૂહી બની હતી હોટ! જુઓ વીડિયો
ફ્રેડા, પ્રિયંકા અને સન્નીએ મારી બાજી, બની 2012ની હોટ વુમન
નહેરૂ ટોપી પહેરેલી દિયાના આ હોટ અંદાજ પર એક નજર!
આ હોટ બિકીની શૂટ જોઈને તમે પણ થઈ જશો પાણી-પાણી!
હોટ લિસાને અચાનક પ્રેમીએ કર્યુ પ્રપોઝ, કરી સગાઈ
પૂનમનો છે હટકે અંદાજ, હોટ તસવીરથી મનાવી ખુશી
પદ્મા ખન્નાના રંગીન હુસ્નના હોટ રંગે ઊડાવ્યા હતા સૌના હોશ
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 3

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.