BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Lift 'Vishwaroopam' Ban: Centre To Tamil Nadu

હત્યા બાદ કુરાન વાંચતા બતાવતાં ભડક્યા મુસ્લિમો

1 of 5 Photos

કમલ હસનની આગામી ફિલ્મ 'વિશ્વરૂપમ' પર વિવાદ વકરી રહ્યો છે.તમિલનાડુમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પરંતુ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ ફિલ્મ રીલિઝ કરવામાં આવી નથી.કમલ હસન માટે એક મોટો ફટકો છે.તો બીજી તરફ આ ફિલ્મ પર રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે.કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાને આ ફિલ્મ પ્રતિબંધિત કરવા બદલ તમિલનાડુ સરકારનાં નિર્ણયને હદ વટાવીને લીધેલો નિર્ણય ગણાવ્યો છે.તેમજ આ વિરોધ પાછળ ડીટીએચ અને થિયેટર સાથે સંકળાયેલા વેપારીઓની દુશ્મનાવટને પણ આ માટે જવાબદાર ગણાવવામાં આવી રહ્યાં છે.કમલ હસન ફિલ્મને ડીટીએચ પર રીલિઝ કરી રહ્યાં છે અને થિયેટર માલિકોનું કહેવું છે કે જો આ ટ્રેન્ડ જોર પકડશે તો તેમનો બિઝનેસ ઘટી જશે.
 
આ વિવાદ અંગે વધુ જાણવા કરો ક્લિક આ તસવીરો...
 


Your Opinion
 
 
Code:
4 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment