Bollywood Homepage Reviews
Features
Television
Hollywood
Glamour
Star Birthday Bells
Bhaskar Exclusive Interviews
બોલિવૂડ સ્ટાર્સના સંતાનો, જે આજે પણ છે દુનિયામાં ગુમનામ!
divyabhaskar.com
| Jul 05, 2012, 10:50AM IST

એવા ઘણાં સ્ટાર્સ સંતાનો છે, જે આ ઝાકમઝોળ દુનિયા છે દૂર
એવા ઘણાં સ્ટાર્સ સંતાનો છે, જે આ ઝાકમઝોળ દુનિયા છે દૂર બોલિવૂડ સ્ટાર્સના જીવનમાં મોટાભાગને રસ હોય છે. સ્ટાર્સ સાથે બનતી દરેક ઘટનાને જાણવા માટે આમ જનતા ઉત્સુક હોય છે.
આ સ્ટાર્સના પુત્ર-પુત્રીઓ અંગે ચાહકો જાણવા માંગતા હોય છે. અલબત્ત, ચાહકો આ પુત્ર-પુત્રીઓ અંગે ત્યાં સુધી નથી જાણી શકતા જ્યાં સુધી તેઓ ફિલ્મી કરિયરમાં આવે નહીં.
હાલમાં તો કેટલાંક સ્ટાર્સના સંતાનો અંગે ચાહકોને ખબર છે. જેમ કે, પ્રતિક બબ્બર, અર્જુન કપૂર, સોનમ કપૂર સહિત ઘણાં નામી ચહેરાઓ છે, જેને દુનિયા કેટલાંક વર્ષોથી ઓળખે છે.
આજે અમે એવા જ કેટલાંક બોલિવૂડ સ્ટાર્સના સંતાનોની યાદી લઈને આવ્યા છીએ, જેને ઘણાં જ ઓછા લોકો ઓળખે છે. આમાંથી કેટલાંક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાની તૈયારી કરી રહ્યા છે, તો કેટલાંક પહેલેથી જ કામ કરી રહ્યા છે.
Ad Link
Advertisement
Top News
Advertisement






