Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ચિક્કાર દારૂ પીને કરિના આપશે અર્જુન સાથે હોટ બેડરૂમ સીન્સ!

Source: divyabhaskar.com   |   Last Updated 12:53 PM (08/02/2012)
 
 
 
 
 

કરિના અર્જુન સાથે આપશે બેડરૂમ સીન્સ


બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર અત્યાર સુધી ફિલ્મી પડદે ઈન્ટિમેટ સીન્સથી બચતી આવી છે. જોકે, તેણે પોતાના પ્રેમી સૈફ અલી ખાન સાથે આ પ્રકારના સીન્સ આપ્યા છે. ફિલ્મ 'કૂરબાન'માં કરિનાએ સૈફ સાથે ટોપલેસ સીન્સ આપ્યા હતા.


હવે, કરિના કપૂર મધુર ભંડારકરની ફિલ્મ 'હિરોઈન'માં પોતાની તમામ મર્યાદા તોડવા જઈ રહી છે.


માનવામાં આવે છે કે, કરિના આ ફિલ્મમાં અભિનેતા અર્જુન રામપાલની સાથે અંતરંગ દ્રશ્યો ભજવવા માટે તૈયાર થઈ ગઈ છે.


પહેલા તો કરિનાએ આ સીન્સ ભજવવાની ચોખ્ખી ના પાડી હતી પણ હવે તે આ સીન્સ માટે રાજી થઈ ગઈ છે.


કરિનાના આ નિર્ણયથી મુધર ભંડારકર ઘણો જ ખુશ છે. તેમણે કહ્યું હતું કે, કરિનાએ પ્રોફેશનલ વલણ અપનાવીને આ સીન્સને ભજવવાની મંજૂરી આપી દીધી છે.


વધુમાં મધુરે કરિનાને વિશ્વાસ અપાવ્યો છે કે, આ સીનના શૂટિંગ વખતે સેટ પર ઘણાં જ ઓછા લોકો હાજર રહેશે. આ સિવાય મધુરે આ સીન માટે ફાઈવ સ્ટાર હોટલ બુક કરાવી છે.


આ સીનમાં કરિના પહેલા સ્મોકિંગ અને દારૂ પીવે છે અને પછીથી અર્જનની સાથે અંતરંગ દ્રશ્યો આપે છે. આ સીન 20મી માર્ચની આસપાસ શૂટ કરવામાં આવશે.



Related Articles:

સૈફનો સાથ મળતા જ નીખરી ઉઠી કરિના, જુઓ તસવીરો
કરિના આખરે કેમ પોતાનું પેટ છુપાવી રહી છે?
10મી ફેબ્રુ.એ ભવ્ય પાર્ટીમાં કરિના કરશે સૈફ સાથે સગાઈ
જ્યારે ‘એક મૈં ઔર એક તૂ’ના સેટ પર ઈમરાન-કરિના ફફડી ઊઠ્યાં
ઘરડા ખાનબંધુઓ સાથે કામ કરીને કંટાળી ગઈ છે કરિના?
રાની-કરિના-માધુરીના હોટ બેડરૂમ સીન્સની તસવીરી ઝલક!
કરિના અને કેટરિનાને લઈને એકતા-કરનમાં confusion!
કરિના કપૂર પણ પહેરશે રાજકોટમાં બનેલો સેટ
કરિના કપૂર 23 માર્ચ પછી બની જશે છોટે નવાબની બેગમ!
એવોર્ડમાં કરિના છવાઈ ગઈ, જુઓ તસવીરો


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 1

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.