Home » News » Bollywood Buzz » Kareena Kapoor In Vogue Photoshoot

લગ્ન પછી સેક્સી કરીનાના ફર્સ્ટ ફોટોશૂટની તસવીરો પર એક નજર

Divyabhaskar.com | Feb 16, 2013, 21:08PM IST
લગ્ન પછી સેક્સી કરીનાના ફર્સ્ટ ફોટોશૂટની તસવીરો પર એક નજર

બોલીવુડ એકટ્રેસ કરીના કપુરે તેના લગ્ન પછી પોતાનો પ્રથમ ફોટોશૂટ ક્લિક કરાવ્યો છે. કરીના કપુરે ગયા વર્ષે ઓકટોમ્બરમાં એકટર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.



કરીનાએ આ ફોટોશૂટ પ્રખ્યાત મેગેઝીન વોગ માટે કરાવ્યો છે. કરીનાએ રેડ અને બ્લેક વસ્ત્રો પરિધાન કરીને વિવિધ પોઝ આપ્યા હતા. આ રેડ-બ્લેક ફોટાઓમાં કરીના ખૂબ જ હોટ લાગી રહી છે.

 

જુઓ આ ફોટોશુટમાં કરીનાની કેટલીક તસવીરો

Advertisement
Email Print Comment