BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Kajol, Tanisha And Tanuja At Jagjit Singh Concert

લીલા રંગના બ્લાઉઝ ને પારદર્શક સાડીમાં કાજોલ લાગી જાજરમાન!

1 of 15 Photos

જાણીતા ગઝલ સમ્રાટ જગજીત સિંહનો આઠ ફેબ્રુઆરના રોજ જન્મદિવસ છે. જગજીત સિંહનું અવસાન 70 વર્ષની વયે થયું હતું.

જગજીત સિંહના માનમાં મુંબઈમાં સાતમી ફેબ્રુઆરીના રોજ એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્સર્ટમાં કલાકારોએ જગજીત સિંહની જાણીતી ગઝલો ગાઈ હતી.

આ કોન્સર્ટમાં કાજોલ, તનુજા, તનીષા સહિતની કેટલીક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

કાજોલે ગ્રીન અને વ્હાઈટ રંગની સાડી પહેરી હતી. જ્યારે તેણે ગ્રીન રંગનું લોંગ સ્લીવ્સ બ્લાઉઝ પહેર્યું હતું. આમાં કાજોલ ઘણી જ જાજરમાન લાગતી હતી.

તસવીરોમાં જગજીત સિંહની કોન્સર્ટ....


Your Opinion
 
 
Code:
5 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment