BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> Interviews >> Celeb Interview >> John Abbas Mastan Coming To A'bad Office

''મુખ્યમંત્રી મોદી ગુજરાતના CM નહીં પણ CEO છે''

1 of 16 Photos

જ્હોન અબ્રાહમ, જેક્વેલિન ફર્નાન્ડિઝ, ફિલ્મ ડિરેક્ટર અબ્બાસ-મસ્તાન આગામી ફિલ્મ 'રેસ 2'ના પ્રમોશન અર્થે દિવ્યભાસ્કરડોટકોમની અમદાવાદ ઓફિસે આવ્યા હતાં. સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર ઘણાં જ હળવા મૂડમાં જોવા મળ્યાં હતાં.

જ્હોનને પોતાની આ ફિલ્મથી ઘણી જ આશા છે. છેલ્લે જ્હોનની ફિલ્મ 'ફોર્સ' રીલિઝ થઈ હતી. જ્યારે જેક્વેલિન પણ આ ફિલ્મ કરીને ઘણી ખુશ છે. આ ફિલ્મમાં જેક્વેલિને એક્શન સીન્સ પણ કર્યા છે.

જ્હોન-જેક્વેલિન અને અબ્બાસ-મસ્તાન સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશો.....
તસવીરોઃ વિજય સોનેજી/પ્રકાશ પરમાર


Your Opinion
 
 
Code:
10 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment