BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> Television >> Latest Masala >> Jethalal Free In Problem Of Gulabo

દર્શકોની આતુરતાનો અંત, 'ગુલાબો'ના ગ્રહણમાંથી છૂટ્યા જેઠાલાલ

1 of 14 Photos

સતત વિપત્તિઓથી ઘેરયેલા રહેતા જેઠાલાલના જીવનમાં એક આપતિ જાય ત્યાં તો બીજી આપત્તિ બારણે ટકોર કરતી હોય છે. જોકે, આ વખતે જેઠાલાલના જીવનમાં જે મુશ્કેલી આવી તે ઘણી જ અણધારી હતી. કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે જેઠાલાલ આવી મુસીબતમાં ફસાઈ શકે છે. જેઠાલાલ પર એક ગુલાબો નામની આપતિ આવી  ગઈ હતી. જેના કારણે તેના જીવનમાં ન થવાની ઉથલ પાથલ આવી. વર્ષો પહેલાં જેઠાલાલ પોતાના મિત્રો સાથે ફરવા ગયો હોય છે. જેઠાલાલ ફિલ્મી હિરો બનવા માંગતો હોય છે પરંતુ ચંપકલાલને કારણે તે અભિનય કરી શકતો નથી. 

જેઠાલાલ મિત્રો સાથે ફરવા આવ્યો છે અને અહીંયા તેને એક ફિલ્મના શૂટિંગમાં કામ કરવાની તક મળે છે. આ ફિલ્મમાં જેઠાલાલ એક યુવતી સાથે લગ્ન કરતો બતાવવામાં આવ્યો છે. ચંપકલાલે ના પાડી હોવા છતાંય જેઠાલાલ ફિલ્મમાં શૂટિંગ કરે છે. આ બાબત વર્ષો પછી જેઠાલાલના જીવનમાં મુશ્કેલી બનીને આવે છે.

આમ તો, આ સીરિયલમાં અઠવાડિયામાં જે-તે સમસ્યાનો ઉકેલ આવી જતો હોય છે પણ ગુલાબો નામના ચેપ્ટરને ઘણી જ હાઈપ આપવામાં આવી હતી અને છેલ્લાં ઘણાં સમયથી ગુલાબો જેઠાલાલને હેરાન પરેશાન કરતી હતી.

દર્શકો પણ ગુલાબોને લઈને ચિંતામાં આવી ગયા હતાં. આખરે, કોણ હતી આ ગુલાબો, તેણે જેઠાલાલના જીવનને કઈ રીતે બનાવી દીધું હતું દોજખ....

આ તમામ સવાલોના જવાબ જાણવા માટે તસવીરો પર કરો ક્લિક....


Your Opinion
 
 
Code:
4 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment