Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

બેબો-ઈમરાને ઊડાવી શાહિદના બટ્સની મજાક!

Source: vaibhavi risbood   |   Last Updated 2:45 PM (09/02/2012)
 
 
 
 
 
કરિનાએ બટ્સ વિશે ઊડાવેલી મજાકથી શાહિદ થયો અપસેટ!

શાહિદ કપૂર તેની એક્સ ગર્લફ્રેન્ડ બેબોના પ્રોમોને ગંભીરતાથી લઈ રહ્યો હોય એમ લાગે છે. ‘એક મૈં ઔર એક તૂ’માં કરિના-ઈમરાને બટ્સ વિશે જે મજાક કરી છે, તે શાહિદે પોતાના પર લઈ લીધી છે અને શાહિદ ઘણો અપસેટ થયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાહિદનું માનવું છે કે કરિના અને ઈમરાને આ મજાક તેના ઉપર જ કરી છે. ભૂતકાળમાં શાહિદે પોતાના શરીરનું સ્ટ્રક્ચર સુડોળ લાગે તે માટે બટ-પેડ્ઝનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલો વહેતા થયા હતા.

તેથી, બેબો અને ઈમરાને બટ્સ વિશે ઊડાવેલી મજાક પોતાને નિશાન બનાવીને જ કરી છે તેવું માનીને શાહિદ ઘણો અફસેટ થયો છે.






Related Articles:

આમિરનું ફેવરિટ કોણ? કરિના કે ઈમરાન?
ચિક્કાર દારૂ પીને કરિના આપશે અર્જુન સાથે હોટ બેડરૂમ સીન્સ!
જ્યારે ‘એક મૈં ઔર એક તૂ’ના સેટ પર ઈમરાન-કરિના ફફડી ઊઠ્યાં
ઘરડા ખાનબંધુઓ સાથે કામ કરીને કંટાળી ગઈ છે કરિના?
રાની-કરિના-માધુરીના હોટ બેડરૂમ સીન્સની તસવીરી ઝલક!
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 8

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.