Home » News » Bollywood Buzz » Interesting Facts Of Arvind Trivedi

રામાયણનાં 'રાવણ' અરવિંદ ત્રિવેદીનાં જીવનની અજાણી વાતો

divyabhaskar.com | Feb 16, 2013, 08:00AM IST

વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી 'રામાયણ'નાં રાવણથી સૌ કોઇ કંપી ઉઠે છે.રાવણ નામ પડતાં જ લોકો દશ માથા વાળા અને કદાવર વ્યક્તિની કલ્પનામાં ડૂબે છે.જી હાં આજે આપણે વાત કરી રહ્યાં છીએ લંકાધિપતિ 'રાવણ'ની એટલે કે અરવિંદ ત્રિવેદીની..


લંકાધિપતિ રાવણે પોતાના ઘરમાં મોરારિ બાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદી આજે રામભક્ત બની ગયા છે.



અરવિંદ ત્રિવેદી અંગે વધુ જાણવા આ તસવીરો પર કરો એક નજર...

Email Print Comment