BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Interesting Fact Of Babita Ji Means Munmun Dutta

બબીતાનો આ બિકીની અવતાર જોઇને થઇ જશો 'પાણી પાણી'

1 of 17 Photos

ટેલિવિઝન પર ધૂમ મચાવી રહેલી ધારાવાહીક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં દરેક પાત્રો પર લોકો આફરીન છે.આ સીરિયલ સાસુ-વહુનાં ઝઘડા રજૂ કરતી ધારાવાહીકોથી એકદમ અલગ છે.જેમાં સતત હાસ્યનાં ફુવારાઓ છુટતાં રહે છે.

સબ ટીવી પ્રસારિત થઇ રહેલી આ હાસ્ય ધારાવાહીકની 28 જુલાઇ 2008થી શરૂઆત થઇ હતી.ત્યાર બાદ 1000 એપિસોડ પણ પૂર્ણ કરી લીધા હતાં.લાંબા સમયગાળાથી ચાલતી આ ધારાવાહીકે હજુ પણ લોકોને જકડી રાખ્યા છે.તેની સફળતાં જોતાં એમ લાગી રહ્યું છે કે આ સીરિયલ હજુ ઘણાં સમય સુધી ચાલશે.

મુનમુન દત્તા એક મોડલ અને બોલિવૂડ અભિનેત્રી છે.આ સીરિયલમાં તેની ભૂમિકા તેના હોટ અંદાજથી બિલકુલ વિપરીત છે.

મુનમુન દત્તા એટલે કે બબીતાની હોટ તસવીરો પર કરો એક નજર...
 


Your Opinion
 
 
Code:
4 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment