BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> Television >> Latest Masala >> In Pics: Celebration Time In ‘Mahadev’

'દેવો કા દેવ મહાદેવ'ની પાર્ટીમાં ઝૂમ્યા પાર્વતી ને શીવ

1 of 4 Photos

'દેવો કા દેવ મહાદેવ'ના તાજેતરમાં જ 300 એપિસોડ પૂર્ણ થયા છે. 300 એપિસોડ પૂર્ણ થતાં જ કાસ્ટ અને ક્રૂએ પાર્ટીની મજા માણી હતી.

નિર્માતા નિખીલ સિંહા અને સુહાના સિંહાએ મુંબઈના વસઈમાં એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. બાર્બેક્યુ પાર્ટીમાં સ્ટાર કાસ્ટે ઘણી જ ધમાલ કરી હતી.

યંગ ગણેશ સાધિર કપૂરે બોલિવૂડ આઈટમ સોંગ્સ પર ડાન્સ કર્યો હતો. મોહિત રૈના, સોનારિકા, મૌની રોય, અમિત ટંડન, જીતેન લાલવાણી, પંકજ કાર્લા, ચારુ આસોપા સહિતની હસ્તીઓ હાજર રહી હતી.                    

નિખીલે કહ્યુ હતુ કે 300 એપિસોડ પૂર્ણ થતાં તેને સહર્ષની લાગણી થાય છે. તેઓ દર્શકોનું આ જ રીતે મનોરંજન કરશે.  

તસવીરોમાં પાર્ટી....


Your Opinion
 
 
Code:
2 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment