BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> I Only Stated The Truth About Rani: Shatrughan Sinha

શત્રુધ્ન આકરા પાણીએ, રાનીને રાની આદિત્ય ચોપરા કહ્યું તે સાચું જ છે

1 of 9 Photos

બોલિવૂડ અભિનેતા શત્રુધ્ન સિંહાએ યશ ચોપરાના સ્ટેચ્યૂના અનાવરણ પ્રસંગે બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીને રાની ચોપરા કહીને સંબોધન કર્યું હતું. જ્યારે શત્રુધ્ન સિંહાએ રાની મુખર્જીને રાની ચોપરા કહી ત્યારે ત્યાં હાજર રહેલાં તમામ લોકો ચમકી ગયા હતાં.

જોકે, હવે શત્રુધ્ન સિંહાએ કહ્યુ હતુ કે તે આ વાતને લઈને કોઈની માફી માંગશે નહીં.

વધુમાં શત્રુધ્ન સિંહાએ કહ્યુ હતુ કે તેણે જે કહ્યું છે તે તદ્દન સત્ય છે. જો તેને જાહેરમાં આ રીતે બોલાવવો હોય ત્યારે તે આ જ રીતે સત્ય બોલશે.

શત્રુધ્ન સિંહાના મતે, તેણે રાની મુખર્જીને રાની ચોપરા કહી તે વાતને લઈને કોઈ વિવાદ થવો જોઈએ નહીં.


Your Opinion
 
 
Code:
3 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment