Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

જુઓ, કરિનાને ‘I Love U’ કહેવા બેચેન બન્યો સલમાન!

Source: divyabhaskar.com   |   Last Updated 8:29 PM (09/02/2012)
 
 
 
 
 

વેલેન્ટાઇન્સ સેલિબ્રેશન્સઃસલ્લુ થયો બેબોના ખ્યાલોમાં ગૂમ!


વેલેન્ટાઇન્સ ડે નજીક છે. પ્રેમનો આ દિવસ દરેક પ્રેમી માટે ખાસ મહત્વ ધરાવે છે. બોલિવૂડની ફિલ્મોમાં પ્રેમ, લવ અને રોમાન્સ માટે જગ્યા ન હોય એવું તો કેમ બને? બોલિવૂડની ફિલ્મો રોમાન્સ વિના અધૂરી ગણાય.


આવામાં વેલેન્ટાઇન્સ ડે નજીક હોવાથી અમે તમારા માટે લઈને આવ્યા છીએ બોલિવૂડના બેસ્ટ લવ સોંગ્સ. આજે જુઓ ફિલ્મ ‘બોડીગાર્ડ’નું આ રોમેન્ટિક ગીત, જેમાં સલમાન ખાન કરિનાના ખ્યાલોમાં ખોવાઈને ગાઈ રહ્યો છે, ‘આઈ લવ યૂ..!’


આ ગીતમાં સલમાન પર પ્રેમનો નશો એટલી હદે છવાયો હોય છે કે તેને ચારે તરફ કરિના જ દેખાય છે. પ્રેમમાં ડૂબેલા માણસની હાલત કેવી હોય છે, તે આ ગીતમાં આબેહૂબ દર્શાવાયું છે. તમે પણ જુઓ અને સાંભળો આ રોમેન્ટિક ગીત અને ડૂબી જાઓ પ્રેમમાં..


 



Related Articles:

આમિરનું ફેવરિટ કોણ? કરિના કે ઈમરાન?
ચિક્કાર દારૂ પીને કરિના આપશે અર્જુન સાથે હોટ બેડરૂમ સીન્સ!
સૈફનો સાથ મળતા જ નીખરી ઉઠી કરિના, જુઓ તસવીરો
કરિના આખરે કેમ પોતાનું પેટ છુપાવી રહી છે?
ઘરડા ખાનબંધુઓ સાથે કામ કરીને કંટાળી ગઈ છે કરિના?


 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 5

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.