BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Hot Bollywood Celebs At Karan Johar's 40th Birthda

કરન જોહરના જન્મદિવસની પાર્ટીમાં ઉમટ્યું બોલિવૂડ, તસવીરો

divyabhaskar.com | May 26, 2012, 12:53PM IST
 
 


મુંબઈની હોટલમાં બોલિવૂડની હસ્તી કરન જોહરના જન્મદિવસની પાર્ટી યોજાઈ હતી. કરનના 40માં જન્મદિવસની આ પાર્ટીમાં સમગ્ર બોલિવૂડ ઉમટી પડ્યું હતું. જાણે હસીનાઓનો મેળવાવટો ન હોય તેવો માહોલ મુંબઈની હોટલમાં જોવા મળ્યો હતો. કરિના કપુર, કરિશ્મા કપુર, રવિના ટંડન, શાહિદ કપુર, પ્રિટિ ઝિન્ટા, કોજોલ,પ્રિયંકા ચોપરા રિતિક રોશન સહિત ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

તમામ તસવીરો-સુનિલ કંદારે



 
 
 

Your Opinion
 
 
Code:
3 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment