BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Hollywood >> Hollywood Top 10 Disgusting Films

ફિલ્મના આ ધૃણાસ્પદ અને બીભત્સ સીન્સ જોઈને કંપારી છૂટી જશે!

1 of 11 Photos

બોક્સ ઓફિસ પર હિટ જવા અને કંઈક અલગ દેખાવાની હોડમાં કેટલીક ફિલ્મ્સમાં એ હદે ક્રૂર અને બીભત્સ દ્રશ્યો બતાવવામા આવે છે કે તે વિવાદિત બની જાય છે.

વિવાદો અને બીભત્સ દ્રશ્યોને કારણે ફિલ્મ ભલે સારી ચાલે પરંતુ કેટલુંક નુકસાન તો ફિલ્મે સહન કરવું જ પડે છે.

ક્રૂર દ્રશ્યો વધુ હોય ત્યારે અનેક દેશો આવી ફિલ્મ્સ પર પ્રતિબંધ મૂકી દેતા હોય છે, તો કેટલાંક દેશમાં આ પ્રકારની ફિલ્મ્સમાંથી દ્રશ્યો હટાવી દેવામાં આવે છે.

તો, ચાલો આજે નજર કરીએ હોલિવૂડની અત્યાર સુધીની ધૃણાસ્પદ ફિલ્મ પર....


Your Opinion
 
 
Code:
9 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment