BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Hollywood >> Hollywood Disgusting Films Forever

સૌથી ઘાતકી ફિલ્મ્સ, જોઈને લોકોએ કર્યાં કાળજું બેસાવી દેતાં ગુનાઓ!

1 of 9 Photos

હોરર ફિલ્મ્સ મનોરંજન માટે બનાવવામાં આવતી હોય છે. કેટલાંક લોકો હોરર ફિલ્મ્સ જોઈને ડરી જતાં હોય છે, તો કેટલાંક ઉત્સાહિત પણ થઈ જતાં હોય છે. જો આ પ્રકારની ફિલ્મ્સને મનોરંજનની દ્રષ્ટિએ જોવામાં આવે ત્યાં સુધી તો ઠીક છે.

જોકે, કેટલાંક લોકો એવા પણ છે , જે ફિલ્મ્સ જોઈને ગુનાઓ કરવા લાગે છે. આ ફિલ્મમાં જે રીતનું પાગલપન બતાવવામાં આવે છે, તે લોકો વાસ્તવમાં કરવા લાગે છે.

ચાલો, ત્યારે નજરી કરીએ આવી જ કેટલીક ફિલ્મ્સ પર જેના પરથી ગુનેગારોએ લીધી હોય પ્રેરણા....


Your Opinion
 
 
Code:
3 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment