BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Hindi Film Satyagrah Shooted In Bhopal

અમિતાભ બચ્ચનને પોલીસે નાખ્યાં જેલમાં, સમર્થકોએ લગાવ્યાં નારા

1 of 17 Photos

પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'નું હાલમાં ભોપાલમાં શૂટિંગ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કરિના કપૂર, અજય દેવગણ અને અર્જુન રામપાલ છે.

ફિલ્મના શૂટિંગના એક સીનમાં પોલીસ બિગ બીને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને તેમના સમર્થકો નારા લગાવે છે કે 'દાદુજી કો રિહા કરો...'. અજય અને અર્જુન લોકોની સાથે પોલીસ સ્ટેશનમાં જવાનો પ્રયાસ કરે છે. રેલીના કાર્યકર્તાઓ 'જંગલ રાજ ખત્મ કરો' અને 'દાદુજી કો રિહા કરો'ના બેનર લઈને ઉભા હોય છે.

પ્રકાશ ઝા ડિરેક્ટરની સીટ પર બેસીને શૂટિંગ કરતાં હોય છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર 'સત્યાગ્રહ'ની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

તસવીરોમાં 'સત્યાગ્રહ'નું શૂટિંગ....


Your Opinion
 
 
Code:
8 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment