Home » News » Bollywood Buzz » Guild Awards: ‘Murder 3’ Actress Sara Loren Flashes Bra In A Sheer Dress

હોટ અભિનેત્રીએ સારાએ ડ્રેસમાંથી બતાવી બ્રા, તસવીરોમાં

divyabhaskar.com | Feb 17, 2013, 14:41PM IST
હોટ અભિનેત્રીએ સારાએ ડ્રેસમાંથી બતાવી બ્રા, તસવીરોમાં

'મર્ડર 3'ની અભિનેત્રી સારા લોરેન બોલિવૂડમાં જાણીતી બની ગઈ છે. હાલમાં જ સ્ટાર ગીલ્ડ એવોર્ડ્સ 2013 યોજાઈ ગયાં.



સારાએ સ્ટાર ગીલ્ટ એવોર્ડ્સમાં ભાગ લીધો હતો. અહીંયા બધાની આંખો માત્રને માત્ર સારા પર અટકેલી હતી.



રેડ કાર્પેટ પર સારાએ શીર બ્લેક ડ્રેસ પહેર્યો હતો અને તેમાંથી તેની બ્લેક બ્રા સ્પષ્ટ દેખાઈ આવતી હતી.



તસવીરોમાં સારાની તસવીરો...

BalGopal Photo Contest
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment