મંગળવારે રાત્રે બોલિવુડની બબલી ગર્લ જેનેલિયા ડિસોઝાના લગ્નના સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોલિવુડ ઉમટી પડ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડ સ્ટાર્સ અભિષેક બચ્ચન પોતાની માતા જયા બચ્ચન સાથે, ગૌરી ખાન, સંજય દત્ત પત્ની માન્યતા દત્ત સાથે, બોબી દેઓલ, અરબાજ ખાન-મલાઈકા અરોરા, અમૃતા અરોર, સમીરા રેડ્ડી, શમીતા શેટ્ટી, આફતાબ શિવદાસિની, સંજય કપૂર-મહિપ, શ્રેયસ તલપડે, ઋષિ કપૂર, શ્રીદેવી-બોની કપૂર, અસીન, અર્જુન રામપાલ-મેહર જેસિયા અને ઝરીન ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા.
બહુ થોડા લોકોને યાદ હશે કે જેનેલિયા ડિસોઝાએ એક વખત બિગ બી પાસે ઓટોગ્રાફ માંગ્યો હતો. ત્યારે બિગબી જેનેલિયાની પેનપર એવા તે ઓવારી ગયા હતા કે, ઓટોગ્રાફ આપતા થાક્યા ન હતા. વિશ્વાસ નથી આવતો, જુઓ આ વીડિયો......
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.