BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> First Look Og Gujarati Film Saptipadi

ગુજરાતનું ગૌરવ વધારવા આ વહુ અને યુવાન પડ્યા મેદાને

1 of 11 Photos

ગુજરાતી સિનેમાની વાત આવે એટલે સામાન્ય રીતે લોકો તેની ટીકા કરવામાં લાગી જાય છે.છેલ્લા બે દાયકાથી ગુજરાતી ફિલ્મ્સ ટીકાપાત્ર બની પણ છે.પરંતુ હવે 'બેટરહાફ' અને 'કેવી રીતે જઇશ' આ સ્થિતિમાં સુધારો પણ આવ્યો છે.તેની સાથે સાથે ગર્વ લીધા જેવી વાતએ છે કે ગુજરાતનાં બ્રાન્ડ એમ્બસેડર અમિતાભ બચ્ચનની પ્રોડક્શન કંપની એબી કોર્પરેશને 'સપ્તપદી-આઠમું વચન' નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યું છે.

'સપ્તપદી' અંગે વધુ જાણવા નજર કરો આ તસવીરો પર...
 


Your Opinion
 
 
Code:
9 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment