Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

જાણીતા ફિલ્મમેકર ઓ પી દત્તાની અલવિદા

Source: divyabhaskar.com   |   Last Updated 10:33 AM (10/02/2012)
 
 
 
 
 
ગુરૂવાર મોડી રાત્રે કોકિલાબેન હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

જાણીતી ફિલ્મમેકર અને રાઈટર ઓ પી દત્તાનું ગુરૂવાર મોડી રાત્રે 12 વાગ્યા પછી નિધન થઈ ગયું છે.

દત્તાને ગુરૂવારના રોજ સાંજે સાત વાગે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ 12 વાગ્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા.

ઓ પી દત્તાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1948માં ફિલ્મ 'પ્યાર કી જીત'ને ડિરેક્ટ કરીને કરી હતી. ત્યારબાદ તેમણે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી.

તેઓએ 'બોર્ડર', 'રિફ્યૂજી' જેવી અનેક સુપરહિટ ફિલ્મો લખી છે. તેમણે પોતાના પુત્રી જે પી દત્તાને ડિરેક્ટ કર્યો હતો. તેઓની 'ઉમરાવજાન'ની રિમેક પણ બનાવી હતી.

દિવ્યભાસ્કરડોટકોમ ઓ પી દત્તાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.


Related Articles:

બોલિવૂડ સ્ટાર્સના ભવ્યાતિભવ્ય એપાર્ટમેન્ટ પર એક નજર!
‘વક્કા વક્કા’ ગર્લ શકિરાની નજર હવે બોલિવૂડ પર!
રીતેશ-જેનેલિયાના લગ્નમાં આવ્યું બોલિવૂડ, જુઓ તસવીરો
બોલિવૂડ સ્ટાર્સે રિતેશ-જેનેલિયાને પાઠવી લગ્નજીવનની શુભકામના
બોલિવૂડ સ્ટાર્સ જાહેરમાં જાતે જ કરે છે ઈજ્જતનો ફજેતો
ના હોય....આખુ બોલિવૂડ જશે હડતાળ પર!
પોલીસ બનીને દમ બતાવી રહ્યા છે બોલિવૂડ સ્ટાર્સ
બોલિવૂડ \'શહેનશાહ\' બચ્ચને પાટણ વિશે ટ્વિટર પર શું કહ્યું?
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ગણતંત્રની ઉડાવી મજાક!
બોલિવૂડ ઈસ્ટાઈલમાં સ્ટાર્સે આપી ગણતંત્ર દિવસની શુભકામના!
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 7

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.