BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Film Fare Behind The Scenes

ફિલ્મફેર એવોર્ડ્સની પડદા પાછળની આ તસવીરો તો જરા જુઓ

1 of 36 Photos

રવિવારના રોજ સાંજે યશરાજ સ્ટુડિયોમાં રંગારંગ રીતે ફિલ્મફેર એવોર્ડ્સ યોજાઈ ગયો. આ એવોર્ડ્સમાં બોલિવૂડની નાનાથી માંડીને મોટી હસ્તીઓ હાજર રહી હતી.

પ્રિયંકા ચોપરા, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ પોતાના દમદાર પર્ફોમન્સથી ચાહકોને ડોલાવી દીધા હતા.

ફિલ્મફેર એવોર્ડ્સમાં અનુરાગ બાસુની ફિલ્મ બરફ છવાઈ ગઈ હતી. બરફી માટે રણબિર કપૂરને બેસ્ટ હિરોનો એવોર્ડ મળ્યો, તો કહાની માટે વિદ્યાને બેસ્ટ ફિમેલ એક્ટરનો એવોર્ડ મળ્યો.

ફિલ્મફેરમાં દીપિકા અને પ્રિયંકાની દોસ્તીએ બી ટાઉનમાં ચકચાર મચાવી દીધી હતી. બોલિવૂડની આ હસ્તીઓએ પડદાં પાછળ શું કર્યું, તે અમે તમને બતાવી રહ્યા છીએ...

ફિલ્મફેરના પડદા પાછળની તસવીરો પર કરીએ એક નજર...


Your Opinion
 
 
Code:
4 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment