Home » News » Bollywood Buzz » Facts Of Pran

બોલિવૂડના વિલન પ્રાણની અજાણી અને રસપ્રદ વાતો પર એક નજર

divyabhaskar.com | Feb 12, 2013, 10:25AM IST

બોલિવૂડના વિલન પ્રાણનો આજે 93મો જન્મદિવસ છે. પ્રાણનો જન્મ 12 ફેબ્રુઆરી, 1920માં જૂની દિલ્હીમાં થયો હતો. તેમના પિતા સિવીલ એન્જીનિયર હતાં, જ્યારે માતા ગૃહિણી હતી. પ્રાણને ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો છે.



પ્રાણ બોલિવૂડના જાણીતા વિલન છે અને તેમણે અનેક ફિલ્મફેર એવોર્ડ જીત્યાં છે. પ્રાણનો જન્મદિવસ હોવાથી આપણે તેમની પુત્રી પીંકી ભલ્લાની નજરે તેમની વાતો જાણવાનો પ્રયાસ કરીશું.



તો, ચાલો નજર કરીએ પ્રાણના જીવનની અજાણી વાતો પર....



ફોટો સૌજન્યઃ pransikand.com

() Click for comment
 
Advertisement
Email Print Comment