BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Exclusive Pictures Of Besharam Hindi Film

'બેશરમ' રણબિરની EXCLUSIVE તસવીરો જોવા માટે બસ એક ક્લિક!

1 of 12 Photos

'ન સન્માન કા મોહ, ન અપમાન કા ભય...' અભિનવ કશ્યપની આગામી ફિલ્મ 'બેશરમ'ની આ ટેગલાઈન છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં થઈ રહ્યું છે.

ચંદીગઢના ઈન્ડસ્ટ્રીયલ એરિયાના ફેઝ 1ની એક ફેક્ટ્રીમાં શનિવારના રોજ શૂટિંગ કરવામાં આવ્યું હતું. આમાં જાવેદ જાફરી અને રણબિર કપૂરે ભાગ લીધો હતો. મીડિયાને શૂટિંગ સ્થળની અંદર જવાની પરવાનગી આપવામાં આવી નહોતી.

આ ફિલ્મમાં રણબિર સિવાય પલ્લવી શારદા, ઋશિ કપૂર અને નીતુ સિંહ પણ છે.

'બેશરમ'ની એક્સક્લૂઝિવ તસવીરો પર કરો એક નજર.....

તસવીરોઃ જસવિંદર સિંહ


Your Opinion
 
 
Code:
3 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment