BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Ekta Looking Bold In Black Gown

આહ! એકતા કપૂરની આ Boldness પર તો ચાહકો થઈ ગયા ફિદા!

1 of 6 Photos

તાજેતરમાં જ 'એક થી ડાયન'નો પ્રોમો રીલિઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, કોંકણા સેન શર્મા, કલ્કી કોચલીન અને હુમા કુરૈશી કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ સુપરનેચરલ પર આધારિત છે.

આ ફિલ્મના પ્રોમો લોન્ચિંગમાં એકતા કપૂર અને તેની પ્રોડક્શન ટીમના સભ્યો હાજર રહ્યાં હતાં.

એકતાએ બ્લેક રંગનું ગાઉન પહેર્યું હતું. આ ગાઉન ડિપ નેક હતું અને તેને કારણે તેની ક્લિવીજ સ્પષ્ટ દેખાતી હતી. આ સિવાય ગાઉન ઘણું જ પારદર્શક પણ હતું.

એકતાના આ બોલ્ડ લુક પર સૌનું ધ્યાન ખેંચાયું હતું.

તસવીરોમાં એકતાનો બોલ્ડ લુક....


Your Opinion
 
 
Code:
10 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment