Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

જરા, એકતાના આ અંદાજ તરફ નજર તો કરો

Source: divyabhaskar.com   |   Last Updated 5:45 PM (07/02/2012)
 
 
 
 

શનિવારના રોજ રિતેશ અને જેનેલિયાની રિસેપ્શન પાર્ટી મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં યોજાઈ ગઈ હતી.

પાર્ટીમાં એકતા કપૂરે ક્રિમ રંગની સાડી પહેરી હતી. સાડીમાં જાંબલી રંગની વેલ્વેટ બોર્ડર હતી. જ્યારે મરૂન રંગનો બ્લાઉઝ પહેર્યો હતો.

જોકે, સાડીમાં એકતા કપૂર તદ્દન અલગ જ લાગતી હતી.

આ પાર્ટીમાં આમિર ખાન પોતાની પત્ની સાથે, અમિતાભ-જયા-ઐશ્વર્યારાય, સૈફ અલી ખાન, કરિના કપૂર, માધુરી દિક્ષીત પોતાના પતિ સાથે, બિપાશા બાસુ, ઈમરાન ખાન-અવંતિકા, રણધિર કપૂર, રેખા, અમિષા પટેલ, શ્રીદેવી, અનુષ્કા શર્મા, કંગના રાણાવત, સુસ્મિતા સેન, માન્યતા દત્ત, સ્મિતા ઠાકરે, સૌફી ચૌધરી, આફતાબ શિવદાસીની, આયેશા ટાકિયા, જેક્વેલિન ફર્નાન્ડિઝ, મુકેશ અંબાણી-નીતા અંબાણી, અર્જુન રામપાલ-મહેર, જીયા અલી ખાન, સુભાષ ઘાઈ, સંજય ખાન, ઝાયેદ ખાન-ઝરીન ખાન, તારા શર્મા, હિમેશ રેશમિયા, એકતા કપૂર, જૂહી ચાવલા-જય મહેતા, શ્રેયસ તલપડે-દિપ્તી અને રાજકારણી નારાયણ રાને સહિત અનેક દિગ્ગજોએ આ રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી.
 
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.