Home » News » Bollywood Buzz » Dream Girl Of Bhojpuri Cinema Rinku Ghosh And Bigg Boss Fame Dinesh Nirahua In Rakhwala

આ 'ડ્રીમગર્લ'એ દેશી છોરા સાથે આપ્યા સૌથી ઉત્તેજક સીન્સ

divyabhaskar.com | Jan 18, 2013, 18:48PM IST

'બિગબોસ'થી પ્રસિદ્ધ થયેલા દિનેશ લાલ યાદવ અને ભોજપુરી ફિલ્મ્સમાં 'ડ્રિમગર્લ' તરીકે જાણીતી રીંકુ ઘોષ વચ્ચેનો ઉત્તેજક સીન 'રખવાલા'માં જોવા મળશે.આ ફિલ્મ સાથે સંકળાયેલી તસવીરો ફેસબુક પર લીક થઇ ગઇ છે.રીંકુનાં આ હોટ અવતારથી તેના ચાહકો પણ હેરાન થઇ ગયા છે.







રીંકુ અને દિનેશની આ તસવીરો પર કરો એક નજર...

Advertisement
Email Print Comment