
ધનુષે સચિન માટે ગાયેલુ ગીત યુ ટ્યુબ પર રીલિઝ કરવામાં આવ્યું
સચિન તેંડુલકરના ચાહકો માટે એક સારા સમાચાર છે. ઈન્ડિયાના યુથ આઈકોન ધનુષે ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકર પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે. તમિલ ફિલ્મ સ્ટાર ધનુષે સચિન માટે એક એન્થમ બનાવી છે અને તે યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે.
ધનુષે ટ્વિટર પર આ લીક મૂકી હતી. તેણે ટ્વિટ કરી હતી કે, ધ સચિન સોન્ગ સત્તાવાર રીતે રીલિઝ થાય છે. ચલો, સાથે મળીને ગઈએ...એક ચાહક તરીકે સચિન માટે આ ગીત બનાવવામાં આવ્યું...
મ્યૂઝીક કમ્પોઝર અનિરૂદ્ધ પણ આ ગીતને લઈને ઘણો જ ઉત્સાહમાં છે. તેણે ટ્વિટ કર્યું છે કે, સચિન એન્થમ રજૂ થઈ ગઈ છે. 'કોલાવરી ડી' જે રીતે રાષ્ટ્રભરમાં છવાયુ ગયુ હતું, તે જ રીતે સચિન પણ છવાઈ જાય.
Related Articles:
ધનુષ હવે હિન્દી ભાષામાં પણ કોલાવેરી ડી ગીત ગાશે
અભિષેક બચ્ચન ગાશે ધનુષ માટે કોલાવેરી ડી?
'કોલાવરી ડી'એ ન્યૂઝીલેન્ડમાં અટકાવ્યો ટ્રાફિક, જુઓ વીડિયો
પૂનમ પાંડેના આ કોલાવરી ડી સ્ટ્રિપ વીડિયોએ મચાવી ધૂમ!
'વાય ધીસ કોલાવરી ડી?'ના ચાહકોમાં સામેલ થયું આ નામ પણ!
'કોલાવરી ડી'એ કરી નકલ?? સાચા-ખોટાની જાતે જ પરખ કરો
'કોલાવરી ડી' પછી ધનુષના હોટ સીન્સે મચાવ્યો ખળભળાટ
'કોલાવરી ડી'નો આ નવો અવતાર જોઈ દિલ ખુશ થઈ જશે!