Home » News » Bollywood Buzz » Delhi Gangrape Victim Dead In Sindapore, Bollywood Sad Tweets

TWEETS: 'આજે મર્દ હોવા પર મને આવે છે શરમ'-શાહરૂખ

divyabhaskar.com | Dec 29, 2012, 18:46PM IST

દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી યુવતીનું સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં અવસાન થયા બાદ બોલિવૂડ શોકમાં ગરકાવ થઇ ગયું છે.યુવતીનાં મૃત્યુ બાદ બોલિવૂડની અનેક હસ્તીઓએ ટ્વિટર પર શોકની સાથે ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.

 


બોલિવૂડ હસ્તીઓનાં ટ્વિટ પર કરો એક નજર...

Light a smile this Diwali campaign
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment