

બોલિવૂડમાં દીપિકા પાદુકોણનું આગવું સ્થાન છે. આજે દીપિકાની ગણના એક સારી અભિનેત્રી તરીકે થાય છે. જો કે દીપિકા પોતાના અંગત જીવનને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોય છે.
દીપિકાની એક એવી અજાણી વાત છે તે જાણીને તેના ચાહકો ચોંકી ઉઠશે તે સ્વાભાવિક છે.
દીપિકા જ્યારે ફિલ્મ ક્ષેત્રે સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેના સંબંધો ઉપેન પટેલ સાથે હતા. દીપિકાએ ઉપેન પટેલ સાથે એક હોટ ફોટશુટ કરાવ્યું હતું.
જો કે આ ફોટોશુટને જોઈને લાગતું હતું કે, આ ફોટોશુટ નહિ પરંતુ સેક્સ સીન છે. આ ફોટોશુટ કોઈક કારણોસર આમ જનતા સુધી પહોંચી શક્યુ નહોતું પરંતુ ઉપેન અને દીપિકાને સેક્સી અને ઉત્તેજક ફોટા ઓનલાઈન જોઈ શકાય છે.
જો કે જ્યારે આ ફોટા લીક થયા ત્યારે ઉપેન પટેલ અને દીપિકા મુસીબતમાં મુકાઈ ગયા હતા.
દીપિકા અને ઉપેન બંને આ ફોટાને ભૂલી જવા માંગે છે. ખાસ તો દીપિકા પોતાના ભૂતકાળને યાદ કરવા માંગતી નથી.
દીપિકાનું નામ ઉપેન સિવાય પણ અનેક લોકો સાથે જોડાયેલુ છે. હાલમાં તો દીપિકા લિકર કિંગ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ સાથે પ્રણયમાં વ્યસ્ત છે.
Related Articles:
રણબીર સાથે કામ કરવા તલપાપડ બની દીપિકા...!
રૂપિયા 7.5 કરોડ માટે દીપિકા ઉતારી ફેંકશે પોતાના કપડાં?
દીપિકા-સૈફ વચ્ચેના અતિ ઉત્તેજક સીન્સથી કરિના ભડકશે ખરા?
ટૂંકા અને ચૂસ્ત ડ્રેસ પહેરવા દીપિકા કંઈ પણ કરવા તૈયાર!
દીપિકા સાથે પોઝ આપવામાં એક વેંત ટૂંકો પડ્યો શાહરૂખ
શાહરૂખ-દીપિકા પાર્ટીમાં થયા મસ્તીમાં મસ્ત, તસવીરોમાં
પાર્ટીમાં ડ્રામા, 'દંબગ'એ આપી ગાળો, દીપિકા બહાર જ ના આવી
દીપિકા સાથે 'આવી' વિચિત્ર ઘટના ભારતમાં થઈ હોત તો!?
શોર્ટ પેન્ટમાં કેટલી હોટ લાગે છે દીપિકા, જુઓ તસવીરો
