BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Deepika Padukone Busy In Shooting Film Ramleela

ભર બજારમાં કોઈકે કર્યું જાણીતી અભિનેત્રી દીપિકાનું અપહરણ!

1 of 17 Photos

હાલમાં દીપિકા પાદુકોણ રાજસ્થાનના ઉદયપુરમાં શૂટિંગ કરી રહી છે. શૂટિંગના ભાગરૂપે દીપિકાનું અહીંયા અપહરણ થાય છે. દીપિકા સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'રામલીલા'માં કામ કરી રહી છે.

ગુરૂવારના રોજ ગણગૌર ઘાટ પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે ફિલ્મનો મુખ્ય અભિનેતા રણવિર સિંહ પણ હતો.

શુક્રવારના રોજ દીપિકાએ બજારમાં શૂટિંગ કર્યું હતું અને વિલન તેનું અપહરણ કરી લેતાં હોય છે.

દિવ્યભાસ્કરડોટકોમ પોતાના વાચકો માટે 'રામલીલા' શૂટિંગની Exclusive તસવીરો લઈને આવ્યું છે...

તસવીરોઃ ભારત શર્મા


Your Opinion
 
 
Code:
8 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment