Home » News » Bollywood Buzz » Celebs Said I Do Twice

આ સ્ટાર્સના પ્રથમ લગ્ન થઈ ગયા નિષ્ફળ, કરવા પડ્યા બીજા લગ્ન

divyabhaskar.com | Feb 12, 2013, 08:00AM IST

વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે. આ દિવસની રાહ પ્રેમીઓ આખા વર્ષથી જોતા હોય છે. આ દિવસ પ્રેમીઓ માટે ઘણો જ મહત્વનો છે. વેલેન્ટાઈન ડે પર લગ્ન કરીને આ દિવસને યાદગાર બનાવવાનો પ્રયાસ પણ ઘણાં લોકો કરતાં હોય છે. જોકે, પ્રથમવારના લગ્ન એ સફળ જશે જ, તેમ કહી શકાય નહીં.



આપણાં બોલિવૂડ સ્ટાર્સને પણ પહેલાં લગ્નમાં સફળતા મળી નથી. તેથી તેઓ બીજા લગ્ન કરીને પોતાની પહેલી ભૂલ સુધારી લેતાં હોય છે.



સૈફ અને કરિનાનાં લગ્ન પણ ચર્ચાનું કારણ બન્યાં હતાં. સૈફે પોતાનાથી મોટી ઉંમરની અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, પછીથી સૈફે અમૃતા સાથે છૂટાછેડા લઈ લીધા અને પછી તેનું નામ રોઝા સાથે જોડાયું હતું. અંતે, સૈફ બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર સાથે લગ્ન કર્યાં.



તસવીરોમાં જોઈએ બોલિવૂડ સ્ટાર્સના પહેલાં લગ્ન નિષ્ફળ ગયા અને કર્યા હોય બીજા લગ્ન...

Email Print
0
Comment