Bollywood Homepage Reviews
Features
Television
Hollywood
Glamour
Star Birthday Bells
Bhaskar Exclusive Interviews
એશા દેઓલના લગ્નમાં સેલિબ્રિટીઝનો ઠાઠ-માઠ તો જરો જુઓ
divyabhaskar.com
| Jun 30, 2012, 16:45PM IST
શુક્રવારના રોજ હેમા-ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલના મુંબઈના ઈસ્કોન મંદિર ખાતે ધામ-ધૂમથી લગ્ન થયા હતા. આ લગ્નમાં બોલિવૂડ સહિત અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી.
એશાના લગ્નમાં સેલિબ્રિટીઝની સાડીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હેમાએ દક્ષિણ ભારતીય કાંજીવરમ સાડી પહેરી હતી. તો નીતા અંબાણીએ સિલ્કની સાડી પહેરી હતી. મધુએ પણ દક્ષિણ ભારતીય સાડી પહેરી હતી.
તો રાની મુખર્જી સફેદ અને લાલ રંગની સાડીમાં ઘણી જ સોહામણી લાગતી હતી. વીતેલા જમાનાની લોકપ્રિય અભિનેત્રી વૈજયંતીમાલાનો સાડીમાં ઠસ્સો કંઈક અનેરો જોવા મળ્યો હતો.
તસવીરોમાં સેલિબ્રિટીઝનો ઠસ્સો....
એશાના રિસેપ્શનના વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો
Ad Link
Advertisement
Top News
Advertisement






