Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

જ્યારે પ્રિયંકા ડરથી થરથર ધ્રુજવા લાગી...!

Source: divyabhaskar.com   |   Last Updated 12:44 PM (26/12/2011)
 
 
 
 
 
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ એવોર્ડ ફંક્શન માટે રિહર્સલ કરી રહી હતી. રિહર્સલ દરમિયાન પ્રિયંકાએ સ્ટેજ પર બાંધેલા ડોમ પર ઉંચે ચઢવાનું હતું. પ્રિયંકાને ઉંચાઈનો ડર છે.

સેટ પર હાજર રહેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે પ્રિયંકાએ આ સીન કરવાનો હતો, ત્યારે તે ઘણી જ ડરી ગઈ હતી. જ્યારે તે રિહર્સલ કરી રહી હતી, ત્યારે તેને ઉંચે ચઢવાનું હતું. આ સમયે તેના ચહેરા પર ડર સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. પ્રિયંકા આટલી ઉંચાઈ પર પર્ફોમ કરવા તૈયાર નહોતી.

અંતે પ્રિયંકાએ આ સીન કરવાની તૈયારી દાખવી હતી પરંતુ તેના ચહેરા પર ડરના નિશાનો સ્પષ્ટ જોઈ શકાય તેમ છે. પ્રિયંકાએ પોતાની ફિલ્મ 'ડોન'ના ગીત પર પર્ફોમન્સ કર્યું હતું.


Related Articles:

એવા ક્યાં રહસ્ય પરથી પરદો ઉંચકવાથી ડરી ગઇ પ્રિયંકા અને ગભરાઇને કર્યો...
આના ખુલાસાથી થયો ખળભળાટ કહ્યું, \'\'પ્રિયંકા સાથે ગાઢ સંબંધો\'\'
પ્રિયંકા ચોપરાના પિતાની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ
છે પ્રિયંકા-કરિનામાં એટલો દમ કે હરાવી શકે કેટરિનાને?
\'ડોન\' બનીને પ્રિયંકા સાથે હોશ ઉડાવવા આવી રહ્યો છે શાહરૂખ
જ્યારે પ્રિયંકા \'સેન્સેક્સ\'ની વાત કરે ત્યારે સમજી જવું કે...!
આખરે, પ્રિયંકા શાહરૂખના નામ પર આટલી ભડકે છે કેમ...???
અરે બાપ રે! શાહરૂખે પ્રિયંકા સાથે જાહેરમાં આ શું કર્યું?
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 2

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.