Home » News » Bollywood Buzz » Casting Couch In Bollywood

સેક્સ સ્કેન્ડલ્સઃશાઈનીએ કર્યો બળાત્કાર તો મધુર પર શોષણનો આરોપ

divyabhaskar.com | Jan 17, 2013, 18:07PM IST

બોલિવૂડમાં ફિલ્મ્સ કરતાં અભિનેતા-અભિનેત્રીઓનો સેક્સ સ્કેન્ડલ્સને કારણે વિવાદ થતો હોય છે.



બોલિવૂડમાં આમ તો સ્કેન્ડલ્સ નવા નથી પણ હવે સ્કેન્ડલ્સમાં સેક્સનો ઉમેરો થઈ ગયો છે. 18મીના રોજ રીલિઝ થતી ફિલ્મ 'ઈનકાર'માં યૌન ઉત્પીડનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.



તો, ચાલો ત્યારે નજર કરીએ કે, બોલિવૂડમાં ક્યા સ્ટાર્સ આનો ભોગ બન્યા છે અથવા તો ક્યા સ્ટાર્સે કર્યું છે યૌન ઉત્પીડન....

Click for comment
 
 
Advertisement
Email Print Comment