Home » News » Bollywood Buzz » Bollywood's 30+ Hot Heroins

PHOTOS: આમની ‘જવાની’ સામે કમસીન કામીનીઓ ભરશે પાણી!

divyabhaskar.com | Feb 14, 2013, 21:30PM IST
PHOTOS: આમની ‘જવાની’ સામે કમસીન કામીનીઓ ભરશે પાણી!

ઉંમરની અસરથી કોઈ બચી શકતું નથી. ખાસ કરીને ત્રીસી વટાવતા જ મગજમાં એક પ્રશ્ન શૂળ ભોંકાયા કરે છે કે હવે આગળ શું? જોકે, બોલિવૂડની સુંદરીઓ સામે ઉંમરને પણ પોતાની અસર બતાવવતા પાણી આવી જાય છે. અને એટલે જ, હિરોઈનની લોકપ્રિયતા અને અદામાં 30 વર્ષની ઉંમર બાદ પણ કોઈ ફરક નથી પડતો.



દિવ્યભાસ્કર.કોમ. તમને બતાવવા જઈ રહ્યું છે એવી કામણગારી બોલિવૂડની સુંદરીઓ અંગે જે ત્રીસી વટાવી ગઈ હોવા છતાં આજે પણ આપણા દિલોના તાર ઝણઝણાવી મુકે છે.

 

Modi Quiz
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment