Home » News » Bollywood Buzz » Bollywood Super Hit Movies Biggest Mistakes

બોલીવુડની SUPERHIT ફિલ્મો, જેમણે દર્શકોને બનાવ્યાં બેવકૂફ

divyabhaskar.com | Feb 13, 2013, 22:02PM IST

દરેક નિર્દેશક પોતાની ફિલ્મને બેસ્ટ બનાવવા માટે પોતાના નોલેજનો ખરો ઉપયોગ કરે છે. નિર્દેશકના પ્રયત્ન હોય છે કે ફિલ્મમાં કોઇ પણ વીક પ્વાઇન્ટ ન રહી જાય, તો પણ દરેક ફિલ્મ પરફેક્ટ નથી બનતી.



થોડીક બેદરકારીથી કેટલીક એવી ભૂલો થઇ જાયે છે કે જેને પછીના કેટલાય વર્ષો સુધી યાદ રાખવામાં આવે છે. એવી કેટલીક ફિલ્મોની ભૂલોથી divyabhaskar.com તમને માહિતગાર કરી રહ્યું છે.



ફોટો સ્લાઇડ કરી જૂઓ સુપરહિટ ફિલ્મોની કેટલીક મોટી ભૂલો....

Email Print
0
Comment